News Portal...

Breaking News :

જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિ શુલ્ક વિતરણ કરવામાં આવી ર

2024-08-03 14:43:45
જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિ શુલ્ક વિતરણ કરવામાં આવી ર




વડોદરા :દશામાંનો તહેવાર ખુબ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. માતાજીના આશીર્વાદ હરહંમેશ સૌ ભક્તો પર હોય છે.શહેર કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ ત આ વર્ષે પણ દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવ્યુ છે. તેમણે પ્રથમ વર્ષે 100 મૂર્તિ વિતરણ કર્યું હતું અને આ વર્ષે 1000 મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું 



અહીં મોટી સંખ્યામાં માઇ ભક્તો મા દશામા ની મૂર્તિ લઈ જાય છે અને ઘરે દશામાંની મૂર્તિનની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે માઈ ભક્તોને મા દશામા ની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી.


...

Reporter: admin

Related Post