વડોદરા: શહેરના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરી દુકાન ચલાવતા આધેડ દ્વારા વારંવાર વિસ્તારની નાની છોકરીઓ ને અડપલાં કરે છે તેવી ફરિયાદો આવતી હતી
ત્યારે નિઝામપુરા વિસ્તારમાં પોતાના મામાને ત્યાં રક્ષાબંધન કરવા આવેલી 4 થી 5 વર્ષની છોકરીને શારીરિક અડપલા કરતા છોકરીના પરિવારજનો આધેડને મેથીપાક ચખાડીને ફતેગંજ પોલીસ સુપ્રત કર્યો હતો,સાથે જ નાની છોકરીના પરિવારજનો મન મક્ક્મ કરી ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.
Reporter: admin