News Portal...

Breaking News :

ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે હર્ષ સંઘવીનું નિવેદન જાહેર

2025-04-25 18:11:48
ગુજરાતમાં વસતા પાકિસ્તાનીઓ મામલે હર્ષ સંઘવીનું નિવેદન જાહેર


વડોદરા : ભારત સરકારના નિર્ણયનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે.



તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે, પાકિસ્તાની પીડિતોને કોઈ જાતની હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની sog અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છેઅલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રહેશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાઈ કહેવાનું ન હોય.

Reporter: admin

Related Post