વડોદરા: ગોત્રી Gmersના ડોક્ટર દ્વારા ચાલતી હડતાલને લઈને દર્દીઓને માહિતી આપવા માટે પહોંચ્યા છે.
હડતાલની પાછળનું કારણ શું છે, અને શા માટે ડોક્ટરો ભેગા થઈને હડતાલ કરી હોવાથી તમામ ઓપીડીઓ બંધ છે.ગોત્રી Gmersમાં ઈમરજન્સી ઓપીડી અને ssghમાં ઇમર્જન્સી opd ચાલુ છે પણ આજે તમામ પ્રાઇવેટ હોસ્પિટલોના ડોક્ટર દ્વારા પણ હડતાલ પર ઉતર્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે કે પ્રાઇવેટ હોસ્પિટલના લોકો પણ આજે જોડાયા છે.
Reporter: admin