હાલ ઉનાળાના વેકેશન ચાલી રહ્યા છે ત્યારે બાળકો અને માતા પિતા બાળકો માટે ફરવા અથવા પ્રવાસે જતા હોય છે ત્યારે વડોદરા શહેર કમાટી બાગ ખાતે રવિવાર ને લઈ આજે વહેલી સવારથી જ બાગ બગીચામાં સહેલાઓની ભીડ જોવા મળી.
ઉનાળાના વેકેશનમાં આકરી ગરમી નો પારો 42 થી 43 ડિગ્રી જોવા મળી રહ્યો છે તારે વડોદરા શહેરમાં કમાટી બેગ માં ગરમીના કારણે સહેલાનીઓનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે રવિવાર હોવાથી માતા-પિતા બાળકોને કમાટી બાગ ખાતે મોજ મસ્તી કરાવવા બાળકોને ફરવા માટે લઈ આવ્યા હતા
Reporter: News Plus