News Portal...

Breaking News :

કોવિડ પછી લોકો ની આવક માં ઘટાડો

2024-06-28 15:58:25
કોવિડ પછી લોકો ની આવક  માં ઘટાડો


કોવિડ પછી દેશ ની આર્થિક સ્થિરતા જોખમમાં છે અને લોકો દેવા માં ગરકી ગયા છે .લોકો ના બેફામ ખર્ચાઓ ના કારણે લોકો દેવા માં ડૂબી ગયા છે 


હાલ માં રિઝર્વ બેંક એ નાણાકીય સ્થિરતા ના એહવાલ માં જણાવ્યું કે કોવિડ પછી લોકો દેવા માં ડૂબી ગયા છે , છેલ્લા કેટલાક વર્ષ માં બચત ની રકમ ઘટી છે જેને લઇ દેશ ની આર્થિક સ્થિરતા માં જોખમ આવ્યું છે . આ બાબત નું ધ્યાન વધારે એવું જોઈ એમ તેમને જણાવ્યું છે અરબીઆઈ નું કેહવું છે લોકો બચત કરી સકતા નથી , RBI અનુસાર લોકો ની બચત માં લગભગ ૧૯ ટકે નો ઘટાડો થયો છે .લોકો ની સરેરાશ આવક અંદાજીત  ૪૦ ટકા થી ઘટી ને 27.૫ ટકા થઇ ગઈ છે .


ભારત નું કુલ દેવું અન્ય બજાર અર્થતંત્ર ની સરખામણી માં ઓછું છે . ભારતીય રિઝર્વ બેન્ક ના એહવાલ મુજબ કોવિડ પછી લોકો નું દેવું વધી ગયું છે ,લોકો ની આવક  ઓછી થઇ રહી છે . ૨૦૨૩ થી તે ઘટી રહી છે .લોકો પોતાની બચત અલગ અલગ રીતે કરી રહ્યા છે . લોકો લોન લઇ તો રહ્યા છે પરંતુ અમુક લોકો સમય પર હપ્તા ભરી શકતા નથી . જે પર થી સાબિત થાય છે કે લોકો ની અવાક ઓછી થઇ રહી છે .

Reporter: News Plus

Related Post