સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારી,
200થી વધુનું ટોળં ભેગું થઈ ગયું.
પણ પોલીસ આવી નહીં.
હોસ્પિ.ની પોલીસચોકીથી માંડ 50 મીટરના અંતરે મોટી બબાલ
છતાં ચોકીનો એકેય પોલીસ ફરક્યો સુદ્ધાં નહીં
અલગ અલગ રહેતા ૨ ભાઈઓ પિતાનો મૃતદેહ પોતાના ઘરે લઇ જવા બાબતે બાખડ્યા
નેપાળી યુવકના મૃતદેહ લઈ જવાના મુદ્દે બે ભાઈઓ બાખડી પડયા હતાં,
લાંબો સમય મારામારી ચાલતી રહી, તમાશો થયો
Reporter: News Plus