News Portal...

Breaking News :

છોટાઉદેપુર રેતી લીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કપિલ પીઠિયા અને ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલ તેમજ ગોવિ

2024-07-16 16:53:49
છોટાઉદેપુર રેતી લીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કપિલ પીઠિયા અને ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલ તેમજ ગોવિ


છોટાઉદેપુર જીલ્લા રેતી લીઝ એસોસિએશનની બોડેલી ખાતે મળેલી મિટિંગમાં આજરોજ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે કપિલ પિઠિયા તેમજ ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલની વરણી કરવામાં આવી હતી 


છોટાઉદેપુર જીલ્લામાં રેતી ખનિજ ખૂબ મોટી ધંધો છે, લગભગ 300 જેટલી રેતીની લીઝ તેમજ સ્ટોક આવેલા છે. આજરોજ બોડેલી ખાતે રેતી લીઝ તેમજ સ્ટોક સંચાલકોની મિટિંગ યોજાઈ હતી જેમાં સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે કપિલ પીઠીયા તેમજ ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલની તેમજ બીજા ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ વણઝારાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જ્યારેજનારાલ સેક્રેટરી તરીકે યુસુફભાઈ મલાની નિમણુક કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post