- હિંગને પાણીમાં ઉમેરી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
- દાંત દુખતો હોયતો હિંગ ત્યાં મૂકી રાખવાથી દુખાવામાં રાહત મળે છે.
- વડની વડવાઈથી દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે.
- સરસિયાના તેલ સાથે મીઠુ ઘસવાથી દુખાવામાં રાહત મળે છે.
- પલાડેલી મીથી પાણી સાથે પીવાથી પાયેરિયા મટે છે.
-
- તેલ, મીઠુ અને લીબુંનો રસ ભેગું કરી લાગાવાથી દાંતની પીડાસ દૂર થાય છે.
- પાકા ટામેટાનો રસ પીવાથી દાંતમાથી નીકળતું લોહી બન્ધ થાય છે.
- ફટકડીનો પાવડર દાંત પર ઘસવાથી હલતા દાંતનો દુખાવો મટે છે.
Reporter: admin







