- ખજૂરના ઠડીયામાંથી રાખ કરી ઠંડા પાણી સાથે પીવાથી મરડો મટે છે.
- હુંફાળા પાણીમાં મીઠુ અને લીબુંનો રસ પીવાથી મરડો મટે છે.
- તુલસીના પાન ચાવવાંથી ઝાડા અને મરડો મટે છે.
- માખણ, મધ અને ખડીસાકર મેળવી ખાવાથી મરડો મટે છે.
- કેરીની ગોટલી, છાસ લેવાથી મરડો મટે છે.
- મરીનું ચૂર્ણ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
- મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
- આદુનો રસ ડુંટી પર લાગવાથી ઝાડા તથા મરડો મટે છે.
- ગરમ પાણી સાથે સૂંઠ ફાકવાથી મરડો મટે છે.
- તલ અને સાકર વાટી મધમાં ચાટવાથી મરડો મટે છે.
Reporter: admin







