ઘણી વાર ઋતુ બદલાતા કે ઠંડા પીણાં કે અન્ય ઠંડી વસ્તુઓના કારણે ગાળામાં સોજો આવે છે. જેના કારણે ગાળામાં દુખે છે. ગાળામાં કાકડા થતા હોય તો ઠંડા પીણાં ઓછા કરવા જોઈએ. અને તેના ઘરેલુ ઉપચાર કરવા જોઈએ.
- સાધારણ ગરમ પાણીમા મીઠુ ઓગાળીને બે - ત્રણ વાર કોગળા કરવા જોઈએ.
- હળદરને મધમાં મેળવી કાકડા પર લગાવવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- પાણીમાં મધ નાખી કોગળા કરવાથી કાકડા બેસી જાય છે.
- હળદર, ખાંડ ને એક ચમચીમા લઇ ફાકી મરી ઉપર ગરમ હુંફાળું દૂધ પીવાથી કાકડા ખુબ જલ્દી બેસી જાય છે.
- કાકડા વધ્યા હોય તો છાસના કોગળા દિવસમા બે વાર કરવાથી કાકડા ખુબ જલ્દી બેસી જાય છે.
આ બધા ઈલાજ માથી કોઈ પણ એક ઈલાજથી તમને કાકડા બિલકુલ મટી જશે.
Reporter: admin