આયુર્વેદ પદ્ધતિ થી ઘરે બેઠા કોઈ પણ બીમારી નો ઈલાજ મળે છે ,માત્ર આપણ ને એની જાણકારી હોવી જોઈએ ,જેથી ઘરે બેઠા અપને ઈલાજ કરી શકીએ.
-જો કોઈ ને કૂતરું કરડે તો તાત્કાલિક તેના પર હિંગ ને પાણી માં ઘૂંટી ને લગાવાથી રાહત મળે છે ,
- જે જગ્યા પર કૂતરું કરડ્યું હોઈ તે જગ્યા પર લસણ ની કદી ને પીસી ને લેપ કરવા થી તેનું ઝેર દુર થાય છે - જો કોઈ ને હડકાયું કૂતરું કરડે તો કાંદા નો રસ અને મધ મિક્સ કરી ઘા પર લાગવાથી ઘા રૂઝાઈ જશે અને કુતરા ના ઝેર જલ્દી નાશ પામે છે .
Reporter: News Plus