News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-09-25 13:22:54
આયુર્વેદિક ઉપચાર


શરીરમાં અશક્તિ અને નબળાઈ આવે તો તેના ઉપચાર


- જમ્યા પછી કેળા ખાવા જોઈએ.
- એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવું જોઈએ.
- ફગાવેલા ચણા રોજ સવારે ચાવીને ખાવા જોઈએ.
- મેથીનાં પાનનું શાક બનાવી વધુમાં વધુ ખાવુ જોઈએ.
- મોહનથાળ, મગસ કે મૈસુર ખાવો જોઈએ.
- અંજીરને દૂધમાં ઉકાળીને અંજીર વાળું દૂધ પીવું જોઈએ.
- મોસંબીનો રસ પીવો જોઈએ.
- ખજૂર અને ઘી ખાવા જોઈએ.
- ગાજરનો રસ દિવસમાં બે વાર પીવો જોઈએ.

Reporter: admin

Related Post