જો કોઈ વ્યક્તિને ટીબી થયો હોય તો તેણે ડૉક્ટરની દવા સાથે આ ઘરેલુ ઈલાજ કરવા જોઈએ જેથી તે જલ્દી બીમારીમાંથી બહાર આવી શકે.
- લસણ વાટીને ગાયના દૂધ અને ઘી સાથે મેળવી રોજ ખાવાથી આ બીમારી જતી રહે છે.
-તાજા માખણ સાથે મધ ખાવાથી ટીબી જેવી બીમારી દૂર થાય છે.
- સફેદ ડુંગળી ઓછામાં ઓછી 125 ગ્રામ જેટલી શેકીને ખાવાથી આ બીમારી દૂર થશે અને ફેફસા મજબૂત બને છે.
- અડૂસીના પાનના રસમાં લસણનો રસ ઉમેરી પીવાથી આ રોગ જડમુડથી દૂર થાય છે
- ખજૂર, દ્રાક્ષ, સાકાર, મધ અને પીપર સરખા ભાગ લઇ ખાવાથી બીમારી દૂર થાય છે.
- સાકરમા એનાથી અડધું હળદરનુ ચૂર્ણ મેળવી દિવસ મા ત્રણ વાર એક ચમચી આ ચૂર્ણ લેવાથી બીમારી દૂર થાય છે.
- બકરીના દૂધ મા મીઠુ ઉમેરી પીવાથી આ બીમારી દૂર થાય છે.
આ બધા ઈલાજમાંથી કોઈ એક ઈલાજ જો કરી શકો તો બીમારી દૂર થઈ જાય છે.
Reporter: admin