News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પૌવા - ડુંગળીના સમોસા બનાવવાની રીત

2025-06-07 12:33:50
આયુર્વેદિક ઉપચાર : પૌવા - ડુંગળીના સમોસા બનાવવાની રીત


સામગ્રીમાં 100 ગ્રામ પૈવા, 250 ગ્રામ ડુંગળી, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 1 ચમચી સ્પુન અડદની દાળ, 2 સ્પુન લીલા મરચા, 1 ચમચી લીબુંનો રસ, 2 ચમચી ખાંડ, 1 ગરમ મસાલો, અને 2 પડવાળી રોટલી જરૂરી છે.





પૌવા પલાળવા. ડુંગળીને છીણી ઉમેરવી. તેલમાં અડદની દાળનો વઘાર કરી ડુંગળી નાખવી. સાંતળાઈ જાય એટલે પૈવા નાખી બધો મસાલો કરવો. ડબલ પડવાળી રોટલી કરી, પટ્ટી સમોસાની જેમ નાના સમોસા અથવા અડધી રોટલી કાપી મોટા સમોસા ભરવા. સમોસા ગરમ તેલમાં તળવા.

Reporter: admin

Related Post