News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : માથાના દર્દ અને ઉપચાર

2024-10-27 10:31:47
આયુર્વેદિક ઉપચાર : માથાના દર્દ અને ઉપચાર


- લવિંગનું તેલ ઘસવાથી માથાના દુખાવો મટે છે.
- હિંગના પાણીના ટીપા નાકમાં નાખવાથી આધાસીસી મટે છે.
- આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે.

- સૂંઠને દૂધમાં ઘસી તેનો ઘસારો કપાળે લાગવાથી માથાનો દુખાવો મટે છે.
- લસણની કડીઓ પીસીને કાન અને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

- નાળિયેરનું પાણી પીવાથી માથાનો દુખાવો મટે છે.
- તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથા પર ચોપડવાથી તરત માથાનો દુખાવો મટે છે.

- એક કપમાં અડધી ચમચી લીબુંનો રસ, અડધી ચમચી આદુનો રસ, અડધી ચમચી તુલસીનો રસ ચોપડવાથી માથાનો દુખાવો મટે છે.
- મરીનું ચૂર્ણ, ઘી સાકરમાં લેવાથી ચક્કર આવતા બન્ધ થાય છે અને માથાનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post