અમુક શાકભાજી એવા હોય છે જે ખાવાથી સુગરનું લેવલ શરીરમાં વધે છે.
લીલી ડુંગળી : લીલી ડુંગળી ખાવાથી શરીરમાં સુગર લેવલ ઝડપથી વધે છે.
શક્કરિયા : શકકરીયામાં વધુ પડતું કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે.
બટાકા : બટાકા બ્લડસુગરના લેવલને વધારે છે.
સ્વીટકોર્ન : સ્વીટકોર્ન ના સેવનથો સુગર વધે છે.
લીલા વટાણા : લીલા વટાણા સુગર દર્દી માટે હાનિકારક છે.
Reporter: admin