પેડા બનાવવા માટે 250 ગ્રામ માવો, 125 ગ્રામ દરેલી ખાંડ, ઈલાયચી, કેસરની જરૂર પડે છે.
માવાને છીણી, સહેજ ગરમ કરી, ઠંડો કરવો. તેમાં દરેલી ખાંડ અને ઈલાયચીનો ભૂકો ઉમેરવો. બધું બરોબર મિક્સ કરી પેડા વાળવા. ઉપર તમાર કોઈ પણ ડ્રાયફ્યૂટ મૂકી શકો છો. અને એકદમ સરળતાથી બજાર જેવા પેડા તૈયાર થઇ જાય છે.
Reporter: admin