વડોદરા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ નવા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે લિક્વિડ સિલકોટ પાથરવાની કામગીરી સાથે ડામર ઉપર રેતી પાથરવાની જરૂરિયાત હોય છે. જેથી જે રસ્તાઓ ઉપર લિક્વિડ સીલકોટની કામગીરી થઈ હોય તથા રેતી પાથરી હોય તેવા રસ્તાઓ ઉપર વાહન ધીમી ગતિએ તથા કાળજીપૂર્વક ચલાવવું જરૂરી છે. અન્યથા આપનું વાહન સ્લીપ થઇ શકે છે. માટે આવી કામગીરી ચાલતી હોય ત્યાં તમારું વાહન ધીરી ગતિ એ ચલાવવું જોએ.
Reporter: News Plus