News Portal...

Breaking News :

આજવા ૨૧૨ અને કાળાઘોડા નીચે ૧૭ ફૂટે વહેતી વિશ્વામિત્રી નદી

2024-09-28 15:11:07
આજવા ૨૧૨ અને કાળાઘોડા નીચે ૧૭ ફૂટે વહેતી વિશ્વામિત્રી નદી


વડોદરા: શહેરમાં સતત બે દિવસથી વરસાદના કારણે વિશ્વામિત્રી જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી બપોરે ૩ વાગે કાલાઘોડા નીચે ૧૭ ફૂટ પહોંચી છે. 


આજે હવામાન ખાતા દ્વારા છ દિવસથી આગાહી પ્રમાણે સતત બે દિવસથી સાંજ પડતા જ વરસાદની બેટિંગ શરૂઆત થઈ ચૂકી હતી આજવા ડેમની સપાટી 212.20 ફૂટ આંબી છે.

Reporter: admin

Related Post