ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કરવામાં ઉતરાયણ પર્વને લઈને યુવાનો થનગનાટ કરતા હોય છે

ત્યારે વડોદરા શહેરના મોતી બાગ પાસે યુવાન એ 6 ફૂટ થી 24 ફૂટ મોટો પતંગ બનાવ્યો. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે વિવિધ ફૂટના પતંગો બનાવી આપવામાં આવે છે. અને પતંગ રસીકો ઉતરાયણના પતંગ ઉડાવી એકબીજાના પેચ કાપીને મજા માણતા હોય છે. આ યુવાનના પરિવારના સભ્યો દ્વારા અનેક પતંગો બનાવામાં આવે છે. અને વેચાણ કરવામાં આવે છે.






Reporter: admin







