News Portal...

Breaking News :

સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ

2024-06-19 21:33:34
સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ





અમદાવાદ: રાજ્ય ની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દીવાલ ધરાશાઈ થઈ હોવાની વિગતો મળી છે.
 થોડા દિવસ અગાઉ જ  દીવાલ ચણવામાં આવી હતી.તકલાદી કામના કારણે દીવાલ ધરાશાઈ થવાની શક્યતા દેખાય છે.



દીવાલ પડી તે સમયે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.
પી.આઇ.યું દ્વારા હમણાં ૧૫ દિવસ પહેલાં જ આઠ નંબર વોર્ડ પાસે એક દીવાલ બનાવવામાં આવી હતી.


...

Reporter: News Plus

Related Post