અમદાવાદ : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ કચ્છમાં એક મોટા ઓપરેશનમાં પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI માટે જાસૂસી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે.
ઓપરેશન સિંદૂર પહેલા ભારતીય સેના અને સરહદી વિસ્તારની ગુપ્ત જાણકારી ISI હેન્ડલરને મોકલતો હતો.ગુજરાત ATSએ આ જાસૂસને કચ્છમાંથી પકડ્યો છે જ્યા તે સંવેદનશીલ સૂચનાઓ લીક કરતો હતો.
Reporter: admin