News Portal...

Breaking News :

મચ્છીપીઠમાં પાણીનો ફુવારો ઉડ્યો

2024-12-14 13:23:52
મચ્છીપીઠમાં પાણીનો ફુવારો ઉડ્યો


વડોદરા : મચ્છીપીઠમાં પાણીની મુખ્ય નળીકામાં ભંગાણ પડતા પાણીનો ફુવારો ઉડ્યો હતો. મચ્છીપીઠમાં પાણીની પાઇપ લાઈન  લીકેજ થતા પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. પાઇપલાઇન માંથી પીવાના પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા.

Reporter: admin

Related Post