News Portal...

Breaking News :

માંજલપુરમાં ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિરાજમાન બુદ્ધિ અને સમૃદ્ધિના દેવ ઈચ્છાપૂર્ત

2024-09-16 17:35:20
માંજલપુરમાં ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિરાજમાન બુદ્ધિ અને સમૃદ્ધિના દેવ ઈચ્છાપૂર્ત


ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે માંજલપુરના સિંધવાઇ માતા રોડ ખાતે ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિરાજમાન બુદ્ધિ અને સમૃદ્ધિ ના દેવ ઈચ્છાપૂર્તિ ગણેશજીની પાવન પ્રતિમાના દર્શન તેમજ આરતી કરી દિવ્યતાનો અનુભવ કર્યો. 


તેમજ સૌની સુખાકારીની પ્રાર્થના કરી.આ પ્રસંગે મારી સાથે ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ પ્રભુ નિત્યાનંદ મહારાજજી, IMA ના પ્રમુખ ડો. મિતેષ શાહ, CA કૃણાલભાઈ બ્રહ્મભટ્ટ, CMA મિહિરભાઈ વ્યાસ, સંગઠનના હોદ્દેદારો, મંડળના આગેવાનો, સ્થાનિક કાર્યકર્તાઓ અને ભાવિ ભક્તો સહભાગી થયા હતા.

Reporter: admin

Related Post