વડોદરા : સાંજે ચાર સવાચારની વચ્ચે આજે સાંજે ચાર સવાચારની વચ્ચે દેવપુરા ગામ જે વિશ્વામિત્રી નદી પાસે બુલેટ ટ્રેનનું કામ થઈ રહ્યું છે.
તેના એક ફાઉન્ડેશન એટલે પાયો હતો.જેમાં ઉપરથી એક મગર લગભગ સાડા ચાર 4.5 ફૂટનો પડી ગયો હતો તેને રેસ્ક્યુ કરવા માટે ગુજરાત પ્રાણીકૃરતા નિવારણ સંસ્થાના હેલ્પલાઇન નંબર 9825011117 ઉપર સંપર્ક કર્યો હતો ત્યાં સ્થળ પર જતા વોલેન્ટર સંજય તેલંગ સંદીપ ઠાકોર હેરી જતા જોયું તો મોટો ખાડો હતો અને કીચડ હતું ઘણી મહેનત બાદ તેને રેસ્ક્યુ કરી સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી જણાવેલ આરએફઓ સાહેબ સાથે વાત થતાં તેમને કહ્યું કે બાજુમાં નદી છે તો ત્યાં છોડી દો.
Reporter: admin