સમગ્ર વિશ્વના શક્તિ સાળી લોકો દ્વારા કરવામાં આવેલ નાની બાળકિયો સાથેના દૂસકર્મને ઉજાગર કરતી એપ્સટેઇન ફાઇલ્સમા નામ આવાની બીકે દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ટ્રેડ ડીલ કરી દેશ ને નુકશાન પોહચાડ્યું અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી ની કબૂલાત કે એમના અને જેફરીન એપ્સટેઇન વચ્ચે ઘણી વખત મુલાકાત થયેલ છે એ સ્પષ્ટ સાબિત કરે છે કે BJP ના નેતાઓનો આ ફાઈલમા નામ છે

ત્યારે આવા મંત્રીઓને અને દેશના વડાપ્રધાને આ શર્મનાક કૃત્ય કરવા બદલ રાજીનામુ આપી દેવું જોઈએ અને ટ્રેડ ડીલના કારણે દેશના ખેડૂતોને જે નુકશાન થઈ રહેલ છે ત્યારે આ ડીલ રદ કરવી જોઈએ ના માંગ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે PM Compromised બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું

ત્યારે વિરોધ કરતા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા, નિખિલ સોલંકી, અકરમ પઠાણ,મુનાફ, અમાન, વરુણ સહીત 10 કાર્યકર્તા ની ધરપકડ કરવામાં આવી હતી...



Reporter:







