વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓએ એલવીપી ગ્રાઉન્ડ પર વિધર્મી સ્ટોલ ધારક ને બહાર કાઢ્યા હતા. અને આખા શહેરમાં 1000 થી વધુ કાર્યકર્તાઓ ગરબા ગ્રાઉન્ડ ઉપર ફરે છૅ જો કોઈ વિધર્મી ગરબા રમતો પકડાશે તો બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિસદ એની ભાષા માં જવાબ આપશે