વહેલી સવારે ખાડિયા બજારમાં આવેલ શ્રીજી જ્વેલર્સના તોડ્યા તાળા

સવારે ૬:૩૦ વાગ્યાનાં અરસામાં ઠંડીનો લાહવો લઇ ચોરીને અંજામ આપ્યો. મનોજભાઈ સોનીની સોના ચાંદીની દુકાનમાં આશરે 8 થી 10 કિલો ચાંદીની ચોરીસી.સી.ટી.વી કેમેરા ઉપર સ્પ્રે છાંટી કાળા બુકાની ધારી ચોરો દ્વારા ચોરીને આપ્યો અંજામ.આશરે દોઢ કલાક સુધી ચોરો અંદર રહ્યા હોવાનું અનુમાન

દુકાન માલિક મનોજભાઈ સોની વડોદરા રહેતા હોવાથી ટેલીફોનિક જાણ કરવામાં આવી. સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે ચોરીનો ગુનો નોધ્યો.સાવલી પોલીસ દ્વારા લગાવેલ સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા.સાવલી પોલીસ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં .

Reporter: admin







