અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું છે.

બંને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 19 ઓવરમાં માત્ર 159 બનાવીને ઓલઆઉટ થઈ છે. આમ, ભારતીય T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની છે.



Reporter: admin







