News Portal...

Breaking News :

સાવલીમાં અચાનક વાતાવરણમાં પલટો

2025-05-05 18:52:44
સાવલીમાં અચાનક વાતાવરણમાં પલટો


સાવલીમાં ભારે પવન ફૂકાયો.ધૂળની ડમરી સાથે પવન ફૂકાવાની શરૂઆત.આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા. રસ્તાઓ ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વાહન વ્યવહાર ખોરવાયો આજુબાજુના વિસ્તારમાં ભારે પવન ફુગાવાથી નગરની લાઈટો ગુલ થઈ 




Reporter: admin

Related Post