વડોદરા : વડોદરા શહેરના વારાસીયા રીંગ રોડ પર અકસ્માત નો એક બનાવ બન્યો છે જેમાં પુર ઝડપે આવતી કાર એ લારી ને લીધી અડફેડે હતી.શાકભાજી રોડ પર ફેલાઈ હતી,અકસ્માતના બનાવ બાદ કાર ચાલક ફરાર થયો હતો.પોતાના વાહનો ઉભા રાખી સેવાભાવી યુવાનો લારી ચાલક ની મદદે આવ્યા હતા.