વડોદરા : ગરબા નગરી વડોદરામાં જય અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વવારા રાજમહેલ રોડ ખાતે શેરી ગરબાનું 67 વર્ષથી આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ ભવ્ય આયોજન થયું હોય આયોજકો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.ચાર દરવાજા વિસ્તારમાં મારી દીકરી મારા આંગણે થીમ સાથે આ વર્ષે પણ ગાયક નિતીન પટેલ અને નિધી પટેલ (આલાપ કલા વૃંદ)ના કંઠે ખેલૈયાઓ ઝૂમશે.





Reporter: admin







