વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ અને ઢોર પાર્ટીના સહયોગ માટે મૂકવામાં આવેલ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની ટુકડીઓના જવાનોની માનનીય મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ એમ.એસ. દ્વારા મુલાકાત લઈ તેમનો પરિચય મેળવ્યો અને કરવાની થતી વિવિધ કામગીરી અંગે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા..

સદર મુલાકાત પ્રસંગે માનનીય સીટી એન્જીનિયર શ અલ્પેશ મજમુંદાર અને ડાયરેકટર (દબાણ અને સિક્યુરીટી) ડૉ. મંગેશ જયરવાલ હાજર રહ્યા હતા.
Reporter: admin