મુકેશ ખન્નાએ સોનાક્ષીની ઉછેર બાબત સવાલ કર્યો હતો, જેને કારણે સોનાક્ષીએ મુકેશ ખન્નાને ચેતવણી આપી હતી.
પોતાના પિતા વિશે કંઈ નઈ સાંભળી લે એ બાબતની જાણ કરી હતી. કોન બનેગા કરોડપતિનો સોનાક્ષીનો જૂનો વિડિઓ વાઇરલ થયો હતો.જેમાં સોનાક્ષીને રામાયણ આધારિત એક સવાલનો જવાબ ન આવડ્યો. આ બાબતને લઇ મુકેશ ખન્નાએ સોનાક્ષીની ઉછેર બાબત સવાલ કર્યો હતો. શત્રુંજ્ઞ સિન્હાએ પોતાના બાળકોને સઁસ્કાર આપ્યા નથી આવુ કહ્યું હતું.
આ બાબતે સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર મુકેશ ખન્નાને વડતો જવાબ આપ્યો હતો. અને કહ્યું હતું કે બીજી વખત બોલતા વિચાર કરજો. આ વખતે મારાં સઁસ્કાર અડે આવે છે એટલે વધારે કંઈ નહીં કહુ. શત્રુંજ્ઞ સિન્હાએ પણ કોઈનું નામ ન લેતા કહ્યું હતું કે મને મારાં બાળકો પર ગર્વ છે. દરેક બાળકને દરેક સવાલ ના જવાબ આવડે એ જરૂરી નથી પરંતુ તેનાથી એ સંસ્કારી નથી એ સાબિત થતું નથી ત જણાવ્યું હતું.
Reporter: admin