News Portal...

Breaking News :

શેખ હસીના ભારતમાં રહેશે તેવી શક્યતા

2024-08-06 15:51:40
શેખ હસીના ભારતમાં રહેશે તેવી શક્યતા


શેખ હસીનાને અમેરિકા,યુરોપ સિવાય અન્ય દેશો આશરો આપે તેવી શક્યતા છે. પરંતુ આગામી અમુક દિવસો શેખ હસીના ભારતમાં આશરો લેશે તેવી શક્યતા છે. 


નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપપ્રધાન શેખ હસીના હાલ દિલ્હીમાં એર બ્રેજ પર સલામત સ્થળે રહ્યા છે. હવે શેખ હસીનાને યુકે, દુબઇ કે અન્ય દેશોમાં રાજકીય આશરો મળે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં શેખ હસીના ભારતમાં રોકાણ કરે તેવી શક્યતા છે. વધુ માહિતી મુજબ યુકે અને યુરોપ પણ રાજકીય આશરો આપે તેવી શક્યતા છે. 


બ્રિટન દ્વારા મળતા જવાબમાં આશરો માંગનાર સલામત દેશમાં આશરો માંગવો જોઈએ તેવું જણાવ્યું છે.  હાલમાં દિલ્‍હી પાસેના એર બ્રેઝ ઉપર શેખ હસીના સલામનત સ્થળે છે.અને આગળના દિવસોમાં ભારતમાં રોકશે તેવી શક્યતા છે.

Reporter: admin

Related Post