News Portal...

Breaking News :

સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે તૈયાર કરાયું મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથક

2024-05-06 20:09:16
સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે તૈયાર કરાયું મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથક


લોકસભા ચૂંટણી અંતર્ગત નવસારી અને બારડોલી સંસદીય વિસ્તારમાં આવતા સુરતના ૯ વિધાનસભા વિસ્તારોમાં વિશેષ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં નવસારી સંસદીય મતવિસ્તારમાં આવતા ચોર્યાસી વિધાનસભામાં આવતા પાલ ગામ સ્થિત સંજીવકુમાર ઓડિટોરીયમના પાર્ટી હોલના રૂમ નં.૧ માં વિશેષ પ્રકારે મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથક ઉભા કરાયુ છે.


Reporter: News Plus

Related Post