News Portal...

Breaking News :

MGVCL દ્વારા સલામતી દિવસ ઉજવાયો

2025-03-04 13:36:01
MGVCL દ્વારા સલામતી દિવસ ઉજવાયો


વડોદરા : એમજીવીસીએલ કંપનીની ટાવર ઝોન મેઈન કચેરી દ્વારા આજરોજ લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય કારેલીબાગ ખાતે કરાઈ છે. 


આ ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવોનું ગોળધાણા ખવડાવી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે.

Reporter: admin

Related Post