News Portal...

Breaking News :

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ પર ધમકી મળી

2024-10-05 12:16:26
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ પર ધમકી મળી


વડોદરા : અહીંના એરપોર્ટ ને ઇમેઇલ થકી એરપોર્ટ ને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી તપાસનો ધમધામટ શરૂ થયો છે.


આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.એરપોર્ટના ઇમેઇલ પર ધમકી આપનાર શખ્સને શોધી કાઢવા પોલીસની કવાયત શરૂ કરી છે.સાયબર ક્રાઇમ દ્વારા મેઇલની તપાસ શરૂ કરાઇ છે.સી આઈ એસ એફના ઇમેઇલ પર મળેલા મેઈલથી તંત્ર એલર્ટ થયું છે.એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post