મુંબઈ : આવનાર ફિલ્મ ધૂમ 4 માં રણવીર અને વિકી કોસલ સાથે જોવા મળે તેવી શક્યતા છે. અભિષેક બચ્ચનનો રોલ વિકીને મળે તેવી શક્યતા છે.
આદિત્ય ચોપરા અને વિકીની મુલાકાત દરમિયાનના સિલસિલો ચાલુ છે. આ બાબતનો કોઈ ખુલાસો હજુ થયો નથી. આ બાબતની એક શક્યતા છે. જો ફિલ્મમાં આદિત્ય ચોપરા કોઈ નવો ચેહરો શોધે તો વિકીના આવવાના ચાન્સ છે.ફિલ્મમાં રણવીર અને વિકી સાથે સ્ક્રીન પર જોવા મળશે.ફિલ્મમાં અભિષેકનો રોલ વિકી કૌશલ કરી શકે તેવી શક્યતા છે.
Reporter: admin







