વડોદરા :પ્રેસ કોન્ફરન્સમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ હાજર વચ્ચે નેશનલ હાઇવે 48 ને લઈ મહત્વની જાહેરાત કરાઈ છે.

શહેર જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર પણ હાજર હતા.વડોદરા થી ભરૂચ જતા 4 નેરોબ્રિજના કારણે ભારે ટ્રાફિકજામ થાય છે જેથી કેટલાય લોકોએ નેરોબ્રિજના કારણે જીવ પણ ગુમાવ્યો છે.4 નેરોબ્રિજનું વાઇડનિંગ કરવાનું કામ મંજૂર થયું છે અને તમામ સરકારી મંજૂરી મળી ગઈ હોવાથી આગામી બે વર્ષમાં કામ પૂર્ણ થઈ જશે.


Reporter: admin