News Portal...

Breaking News :

કંગના રનોતની આવનાર ફિલ્મ કવીનની તૈયારી શરૂ

2024-12-13 13:24:56
કંગના રનોતની આવનાર ફિલ્મ કવીનની તૈયારી શરૂ


2013 માં કંગના રનોતની ફિલ્મ કવીન બેસ્ટ મુવી ગણાતી હતી. આ ફિલ્મ ની સિકવલ ફિલ્મના નિર્માતા વિકાસ બહલે એ ચાલુ કરી દીધી છે. 


ફિલ્મનું કામ ચાલુ થઇ ગયું છે.શૂટિંગ ચાલુ થવાની કોઈ માહિતી હાલ મળી નથી. કગના આ ફિલ્મ દ્વારા ખુબ આગળ વધી હતી અને આ ફિલ્મ ખુબ ચાલી હતી. કંગનાનું કેરિયર આ ફિલ્મથી વધુ આગળ આવ્યું હતું.ધારાસભ્ય બન્યા પછી પણ કગના આ ફિલ્મ કરશે અને બને જવાબદારી નિભાવશે.કગના આગળ પણ બધી જવાબદારીઓ સારી રીતે નિભાવશે.

Reporter: admin

Related Post