News Portal...

Breaking News :

હનુમાન જ્યંતીના તહેવારને લઇ પોલીસની શહેરમાં ડ્રોન થી નજર

2025-04-12 14:27:28
હનુમાન જ્યંતીના તહેવારને લઇ પોલીસની શહેરમાં ડ્રોન થી નજર


પોલીસ કમિશ્નર સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેર પોલીસ દ્વારા આજના હનુમાન જયંતિના તહેવાર ની ઉજવણી દરમિયાન નીકળી રહેલ વિવિધ યાત્રાઓ સારી સુરક્ષા વ્યવસ્થામા થયી શકે તે માટે ડ્રોનનો ઉપયોગ કરી શહેરના અલગ અલગ વિસ્તારોની સુરક્ષા સંબંધીત ચકાસણી કરવામાં આવી રહેલ છે.

Reporter: admin

Related Post