વડોદરા : મધ્ય ગુજરાતી સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં લિફ્ટ કલાકો સુધી બંધ રહેતા પેશન્ટ ને ગણી તકલીફ પડી રહી છે.પાંચમા માળે લિફ્ટ નો દરવાજો બંધ નહીં થતા નીચે ગ્રાઉંડ પર પેશન્ટ્સ લાઇન લાગી છે. રોગ ના ચેકઅપ માટે જતા દર્દીઓને પરેશાની પડી રહી છે.તાત્કાલિક ઓપરેટર આવીને રીપેર કામગીરી કરે દર્દી અને તેના પરિવારજનો કરી રહ્યા છે.





Reporter: admin