વડોદરા : શહેર બદામડી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે એન કે આર ગ્રુપ દ્વારા તારીખ 26 અને 27 એપ્રિલ 2025 એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું જેમાં 30 થી વધુ કલાકારો એ ભાગ લીધો અને 70થી વધુ પેન્ટિંગ એક્ઝિબિશનમાં મુકવામાં આવ્યા.

એન કે ગ્રુપ દ્વારા વર્ષમાં ત્રણ જેટલા એક્ઝિબિશન કરવામાં આવે છે આ વખતે વિવિધ વિષયો ને આવરી લઈ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે સાથે કલાકારોને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઈઝ આપવામાં આવનાર છે. વડોદરા ની કલા પ્રેમી જનતાને આ એક્ઝિબિશનનો લાભ લેવા આમંત્રણ પાઠવામાં આવ્યું હતું.









Reporter: admin