ખાટી કઢી બનાવવા માટે એક તપેલીમાં 2 કપ ખાટી છાસ કે 1 કપ ખાટું દહીં લેવું મા હવે તેમાં ત્રણ થી ચાર ચમચી ચણાનો લોટ ઉમેરી મિક્ષર કરવું. હવે તેમાં મીઠો લીમડો, આદુ અને મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી બધું મિક્સ કરવું.
હવે વઘાર માટે પેનમાં ઘી લેવું અને તેમાં જીરું નો વઘાર કરવો. હવે તેમાંલોટ વાળું મિશ્રણ ઉમેરી ગેસ પર ઉકળવા દેવું. માત્ર થોડા સમયમાં આ કઢી તૈયાર થઇ જશે.
Reporter: admin