* નવજાત જન્મેલા બાળકમાં જો બેબી બોય હોય એટલે કે છોકરો હોય તો તેનો વજન 3.3 કિલો જેટલું હોવું જોઈએ
* નવજાત જન્મેલા બાળકમાં જો બેબી ગર્લ એટલે કે છોકરી હોય તો તેનું વજન 3.3 કિલો જેટલું હોવું જોઈએ
* બાળકના જન્મ બાદ તે બે થી પાંચ મહિનાનો થાય ત્યારે તેનું આદર્શ વજન નીચે મુજબ હોવું જોઈએ* છોકરાનું વજન 6 kg
* છોકરીનું વજન 5.4 કિલો
* છોકરીનું વજન 5.4 કિલો
છ થી આઠ મહિનાના બાળકનો વજન નીચે મુજબ હોવું જોઈએ
* છોકરાનું વજન 7.2 kg
* છોકરી નું વજન 6.5 kg
નવ મહિનાથી એક વર્ષની ઉંમરના બાળકનું વજન નીચે મુજબ હોવું જોઈએ
* છોકરાનું વજન 10 કિલો
* છોકરીનું વજન 9.5 કિલો
2 થી 5 વર્ષના બાળકનું વજન નીચે મુજબ હોવું જોઈએ
* છોકરાનું વજન 12.5 કિલો
* છોકરી નું વજન 11.8 કિલો
6 થી 8 વર્ષની ઉંમરના બાળકનું વજન
* છોકરાનું વજન 12 થી 18 કિલો
* છોકરીનું વજન 14 થી 17 કિલો
•
9 થી 11 વર્ષની ઉંમરના બાળકનું વજન
* છોકરાનું વજન 28 થી 31 કિલો
* છોકરી નું વજન 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર ના કિશોર/કિશોરીઓ નું વજન
* છોકરાનું વજન 32 થી 38 kg
* છોકરી નું વજન 32 થી 36 કિલો
•
15 થી 20 વર્ષના કિશોર/કિશોરીઓ નું વજન
* છોકરાનું વજન 40 થી 50 કિલો
* છોકરી નું વજન 40 થી 45 કિલો
21 થી 30 વર્ષના યુવાન /યુવતીનું વજન
* છોકરાનું વજન 60 થી 70 કિલો જેટલું હોવું જોઈએ
* છોકરીનું વજન 50 થી 60 kg જેટલું હોવું જોઈએ
30 થી 40 વર્ષની ઉંમરના વ્યક્તિનું વજન
* પુરુષનું વજન 59 થી 75 કિલો જેટલું હોવું જોઈએ
* સ્ત્રીનું વજન 60 થી 65 kg જેટલું હોવું જોઈએ
40 થી 50 વર્ષની ઉંમરના વ્યક્તિનું વજન
* પુરુષનું વજન 60 થી 70 કિલો જેટલું હોવું જોઈએ
* સ્ત્રીનું વજન 59 થી 65 કિલો જેટલું હોવું જોઈએ
50 થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિનું વજન
* પુરુષ નું વજન 60 થી 70 કિલો
* મહિલાનો વજન 59 થી 65 kg
જો આ રીતે ન હોયતો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
Reporter: admin







