જમ્મુ અને કાશમીર ની તમામ શાળાઓ માં રાષ્ટ્ર્રગીત ફરજીયાત કરવાનો શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે . વિદ્યાર્થીઓ માં શિસ્તતા જળવાઈ રહે એના માટે થઇ ને આ નિર્દેશ આપવામ આવ્યો છે . શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડેલ પરિપત્ર માં જણાવ્યું હતું કે બાળકો માં શિસ્તતા અને સારી ભાવના જળવાઈ રહે એના માટે થઇ સવાર ની સ્કૂલ ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રગીત ગાવું ફરજીયાત છે . જમ્મુ કાશની ની અમુક સ્કૂલો માં આ પરમ્પરા જડવાઈટ નથી જેને જાગૃત કરવા સાથે પર્યાવરણ વિશે જાગૃત કરવા આ સૂચના અપાઇ છે .
માનનીય વડાપ્રધાને આ સ્થિતિ ના નિરીક્ષણ માટે NSA અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી , જેમાં તેમને આંતંકવાદ કરતા પ્રયાસો વિશે જણાવવામાં આવ્યું હતું . આ જાણતા વડાપ્રધાન દ્વારા ગૃહ પ્રધાન અમિતભાઇ ને સુરક્ષા દળ માટે કામગીરી કરવા બાબત ચર્ચા કરી . પીએમ એ રાજ્ય ની સ્તિથી ની સમીક્ષા કરી અને સ્થાનિક તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી અને સ્થિતિ વિશે માહિતી મેળવી . પીએમ એ તેમને ત્યાંની સુરક્ષા માટે કામગીરી હાથ ધરવા કહયુ.
Reporter: News Plus