વડોદરા : ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ દ્વારા કુબેર ભવન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 9 તારીખે ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે મહા અધિવેશન યોજાવાનું હોય વધુમાં વધુ પેન્શનરો જોડાઈ તેના વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના પેન્શનરોના પડતર પ્રશ્નો તથા સંગઠનમાં જાગૃતિ લાવવા હેતુ એક વિશાળ મહા અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જેમાં દસ જેટલા મુખ્ય પડતર પ્રશ્નોની માંગ કરવામાં આવી છે.




Reporter: admin