વડોદરા : કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીતોએ ફરી માથું ઊંચક્યું છે.

25 લાખની ઉઘરાણી મુદ્દે બિચ્છુ ગેંગના કુખ્યાત તન્વીરહુસેન ઉર્ફે તન્નુ શબ્બીર મલેક સહિત અન્ય શખ્સે મહિલાને દીકરીને ગેંગરેપની ધમકી આપી હતી. અટલાદરા પોલીસે ગુનો નોંધ્યો કરી કાર્યવાહી કરી હતી.પાર્થ જેલમાંથી છૂટી 9 નવેમ્બરે બિચ્છુ ગેંગના તન્નુ મલેક, ઈલ્યાસ અજમેરી, સમીરખાન પઠાણ સાથે પૂર્વીબેનના ઘરે ગયો હતો.આજે અટલાદરા પોલીસે તન્નુ મલેક, ઈલ્યાસ અજમેરી, સમીરખાન પઠાણ નો કાઢ્યો વરઘોડો કાઢ્યો હતો.






Reporter: admin